BIG NEWS / વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર, હિમાચલ પ્રદેશમાં જાણો ક્યારે થશે મતદાન અને મતગણતરી

 Himachal Pradesh Assembly Election 2022 Dates Announced

ચૂંટણી પંચે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ