હિમાચલ પ્રદેશ / શિમલામાં સ્કૂલવાન ખીણમાં ખાબકી, 2 વિદ્યાર્થી સહિત ચાલકનું મોત

Himachal Pradesh : 2 School Children Among Three Killed In Bus Accident

હિમાચલ પ્રદેશના શિમલામાં આજે બસ દુર્ઘટનામાં બે વિદ્યાર્થીઓ સહિત ડ્રાઈવરનું મોત થયુ છે. સ્કૂલના બાળકોને લઈ જઈ રહેલી સ્કૂલવાન ખીણમાં ખાબકતા બે વિદ્યાર્થીઓ અને ડ્રાઈવર સહિત કુલ ત્રણ લોકોનાં મોત થયા છે. બીજી તરફ અનેક વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ