VTV વિશેષ / હિમાચલના IAS અધિકારીએ બાંકડા, રોડ, ટોયલેટ બાંધ્યા હજારો કિલો પ્લાસ્ટિક કચરાની મદદથી

Himachal IAS officer developes plastic bricks and uses it for construction

હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લાના IAS અધિકારી ડેપ્યુટી કમિશનર R K પૃથી પ્લાસ્ટિક રેપર્સ, કપ, સ્ટ્રો વગેરેની મદદથી પોલીબ્રિક્સ અર્થાત પ્લાસ્ટિકની ઈંટો બનાવીને તેનો ઉપયોગ નાની મોટી વસ્તુઓના બાંધકામમાં કરે છે.

બ્રેકિંગ ન્યૂઝ