રાજનીતિ / હિમાચલમાં બહુમત તો મળી પણ CMને ચૂંટી કાઢવામાં કોંગ્રેસનો ફસાયો પેચ, ધારાસભ્ય દળની બેઠક શરૂ

himachal congress cm face show of strength by supporters of pratibha singh

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસે મોટી જીત મેળવી છે. પાર્ટીએ અહીં 60માંથી 40 સીટો પર વિજય મેળવ્યો છે તો ભાજપ 25 સીટો પર વિજેતા બની છે. કોંગ્રેસે ચૂંટણી પહેલા સીએમનાં ચહેરાનું એલાન કરેલ નથી હવે પાર્ટી આ વિષય પર મંથન કરી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ