આફત / હિમાચલ પ્રદેશમાં આભ ફાટ્યું : અમિત શાહ એક્શન મોડમાં, જુઓ શું આપ્યા આદેશ

himachal cloudburst amit shah dials cm jai ram thakur

દેશના અલગ-અલગ વિસ્તારોમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને હિમાચલ અને ઉત્તરાખંડ જેવા પહાડી વિસ્તારોમાં મૂશળધાર વરસાદને કારણે પરિસ્થિતિ વિકટ બનતી દેખાઈ રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ