સુરક્ષા / કંગના રનૌતને વધારાની સુરક્ષા આપશે હિમાચલ સરકાર, જાણો શું કહ્યું CM જયરામ ઠાકુરે

himachal chief minister jai ram thakur statients says will provide full protection to kangana ranaut

સુશાંતસિંહ રાજપૂત મામલે અવાજ ઉઠાવવાથી લઈને શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉત અને ગૃહમંત્રી અનિલ દેશમુખે કંગના રનૌતને મહારાષ્ટ્ર ન આવવા ચેતવણી આપી હતી. જેને પગલે હિમાચલના સીએમ એ તેને સુરક્ષા આપવાની વાત કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ