તૈયારી / હિમાચલ પ્રદેશ ચૂંટણી: 59 સ્થળોએ મતગણતરી થશે, 10 હજાર કર્મચારીઓ તૈનાત, કોનું પલડું ભારે જાણો સંપૂર્ણ માહિતી

himachal assembly elections results 2022 live vote counting on 58 locations

હિમાચલમાં મતગણતરી અને ચૂંટણી પરિણામોની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. રાજ્યની 68 વિધાનસભા બેઠકો માટે 59 સ્થળોએ 68 મતગણતરી કેન્દ્રો બનાવવામાં આવ્યા છે.

Loading...