સિદ્ઘિ / 'ગોલ્ડન ગર્લ' હિમા દાસે PM મોદીને કહ્યું હું વધારે મહેનત કરીને દેશ માટે વધુ મેડલ જીતીશ

 hima das promises pm narendra modi that she will bring more medals for india

ભારતની હિમા દાસને દેશના દિગ્ગજો તરફથી સતત શુભકામનાઓ મળી રહી છે. યુવા એથલીટે ગત 20 દિવસોમાં યૂરોપમાં પાંચ અલગ-અલગ સ્પર્ધામાં પાંચ ગોલ્ડ મેડલ જીત્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ