સિદ્ઘિ / હિમા દાસને મળી વધુ એક સફળતા, 20 દિવસમાં જીત્યો 5મો ગોલ્ડમેડલ

hima das fifth gold medal nove mesto czech republic jakarta asian games gold medal europe

ઢિંગ એક્સપ્રેસના નામથી ફેમસ ભારતીય યુવા એથલીટ હિમા દાસે પોતાનું શાનદાર પરફૉર્મન્સ જારી રાખ્યુ છે. ભારતીય દોડવીર હિમા દાસે શનિવારે વધુ એક ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ