સલામ / ભારતની એથ્લીટ હિમા દાસની આસામ પોલીસમાં DSP પદ પર કરાઇ નિમણૂંક, તો પરેશ રાવલે જાણો શું કહ્યું...

hima das became dsp assam police athletics career

ભારતની સ્ટાર સ્પ્રિંટર હિમા દાસને શુક્રવારે આસામ પોલીસમાં DSP બનાવવામાં આવી. DSP બનતા બોલી કે, સપનું સાચું થયા જેવું. એથલેટિક્સ કરિયર ચાલુ રહેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ