શીતલહેર / સતત 4 દિવસથી હિમવર્ષાના કારણે ઠૂંઠવાયું હિમાચલ, 322 રસ્તાઓ બંધ થતાં પર્યટકો મુશ્કેલીમાં

Hilly Area Covered With Snow, People Suffered From Cold Wave

હિમાચલ પ્રદેશના મંડીમાં સતત હિમવર્ષાના કારણે પર્યટકોને પરેશાનીનો સમાનો કરવાનો વારો આવ્યો છે. ભારે હિમવર્ષાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. શિમલા, મનાલી, મંડીમાં હાલ હિમવર્ષા થઇ રહી છે. ભારે હિમવર્ષાના કારણે રસ્તા, પહાડો પર બરફની ચાદર જોવા મળી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ