ઝટકો / SBIએ ગ્રાહકોને આપ્યો ઝટકો, હોમ લોન લીધી હોય તો જાણી લેજો આ નિર્ણય

hikes interest rate on home loans from 1 april 2021 check latest rates

SBIએ હોમલોનના વ્યાજમાં વધારો કરીને ઘર ખરીદનારાને મોટો ઝટકો આપ્યો છે. હવે તારે પહેલા કરતાં વધારે ઈએમઆઈ ભરવાની રહેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ