નિવેદન / ક્યાંથી ઘટે પેટ્રોલ-ડીઝલના ભાવ! આ માટે સરકાર વસૂલી રહી છે બમણા ભાવ, મંત્રી તેલીનું તેલ પર મોટું નિવેદન

Hike in oil prices due to free Covid vaccines, minister Rameswar Teli

કેન્દ્રીય પેટ્રોલિયમ રાજ્યમંત્રી રામેશ્વર તેલીએ એક મોટું નિવેદન આપતા કહ્યું કે પેટ્રોલ-ડીઝલના ઊંચા ભાવ એક રીતે ફ્રી વેક્સિનની ભરપાઈ છે.

બ્રેકિંગ ન્યૂઝ