હિજાબ વિવાદ / સુપ્રીમ કોર્ટ આજે સંભળાવશે ચુકાદો, કર્ણાટક હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ SCમાં કરાઈ હતી અનેક અરજી

Hijab Controversy Supreme Court to pronounce judgment today

કર્ણાટકમાં શૈક્ષણિક સંસ્થાઓ (Educational Institutes)માં હિજાબ પર પ્રતિબંધ સાથે જોડાયેલા મામલામાં સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો સંભળાવશે. તમને જણાવી દઈએ કે, કર્ણાટક હાઈકોર્ટે હિજાબ પરના પ્રતિબંધને નાબૂદ કરવાની અરજીને ફગાવી દીધી હતી, હાઈકોર્ટના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ