વિવાદ / કર્ણાટકના હિજાબ વિવાદની આગ પહોંચી ગુજરાતમાં,શાળામાં હિજાબ પહેરીને આવેલી વિદ્યાર્થીનીઓનો કરાયો વિરોધ 

Hijab controversy in Karnataka flares up in Gujarat

કર્ણાટકના હિજાબ વિવાદની આગ હવે ગુજરાતમાં પણ જોવા મળી છે. સુરતની પી.પી.સવાણી સ્કૂલમાં હિજાબ પહેરીને આવેલા વિદ્યાર્થીનીઓ વિરોધ કરાયો હતો. 

બ્રેકિંગ ન્યૂઝ