સાવધાન ! / બ્રિટનથી આવ્યા ચિંતાજનક સમાચાર, મળ્યો સૌથી વધુ ઘાતક ઓમિક્રોનનો BA.2 સ્ટ્રેન, WHOએ આપ્યું મોટું કારણ

highly transmissible omicron strain ba2 found in in uk

કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોન આખી દુનિયામાં તબાહી મચાવી રહ્યો છે. ઓમિક્રોનના ત્રણ પેટા સ્ટ્રેન છે, જેમાં BA.1, BA.2 અને BA.3 છે. બ્રિટનમાં અત્યાર સુધી BA.1 સ્ટ્રેનનો કહેર હતો. પરંતુ હવે એવુ કહેવાઈ રહ્યું છે કે બ્રિટનમાં પણ BA.2 સ્ટ્રેન આવી ચૂક્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ