મેઘાની મહેર / ગુજરાતના 86 તાલુકામાં મેઘમહેર, જાણો કયા શહેરમાં નોંધાયો સૌથી વધુ વરસાદ, હવામાન વિભાગે કરી આ આગાહી

highest rainfall of 3 inches was recorded in Chhotaudepur, Gujarat

ગુજરાતના 86 તાલુકામાં આજે વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ છોટા ઉદેપુરમાં વરસાદ 3 ઈંચ નોંધાયો હતો. અન્ય તાલુકામાં 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ