આગાહી / આજે ગુજરાતનાં આ વિસ્તારોમાં તાંડવ મચાવશે મેઘરાજા,વલસાડ-ભાવનગર જળબંબોળ, જાણો ક્યાં કેવો વરસાદ

highest rainfall in Valsad 6 inches in last 24 hours

ગુજરાતમાં આગામી ચાર દિવસોમાં વરસાદી માહોલ જામશે તેવી હવામાન વિભાગની આગાહી, છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વલસાડમાં સવા 6 ઇંચ વરસાદ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ