ચિંતાજનક / ભારતમાં 24 કલાકના કોરોનાના કેસના આંકડા ચિંતાજનક, અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા

Highest corona cases reported in India

કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. ભારત રોજ નવો રેકોર્ડ બનાવે છે. અને કોરોનાના 24 કલાકમાં નોંધાયેલા સૌથી વધારે કેસનો પોતાનો જ રેકોર્ડ તોડે છે. છેલ્લા કેટલાક દિવસથી ભારત દુનિયાના અન્ય દેશોમાં 24 કલાકમાં નોંધાતા કેસની સરખામણીએ સૌથી વધું કેસ ભારતમાં નોંધાય છે. આજે પણ ભારતમાં વિશ્વના સૌથી વધુ કેસ નોંધાય છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x