નારાજગી / ગુજરાત હાઈકોર્ટે થરાદ પોલીસને ઝાટકી: સગીરાના પિતા સામે હત્યાનો ગુનો નોંધતા કહ્યું 'ડૉક્ટર અને પોલીસે ખોટું કર્યું, જેલભેગાં કરાશે'

highcourt slaps tharad police in minor girl father falsely charged

જાતીય સતામણીનો ભોગ બનનાર સગીરાના પિતા સામે થરાદ પોલીસે હત્યાનો ખોટો ગુનો નોંધતા હાઇકોર્ટ પોલીસની ઝાટકણી કાઢી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ