ટેક્સ / મોંઘવારીમાં પડ્યા માથે પાટુંઃ દવાઓ અને હોસ્પિટલની સુવિધાઓ મોંઘી થશે?

High value implant drugs will covered by GST

દેશના અર્થતંત્ર પર છવાયેલ સુસ્તીને જોઇને સરકાર હવે રેવન્યૂ વધારવા માટેના ઉપાયો શોધી રહી છે. આ ઉપાયો હેઠળ સરકાર કેટલીક સ્વાસ્થ્ય સેવાઓ પણ જીએસટીના દાયરામાં લાવી શકે છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર નાણાં મંત્રાલય જીએસટી કલેક્શન વધારવા રાજ્ય સરકારો સાથે ચર્ચા કરી રહ્યું છે. એવી શક્યતા છે કે નાણાં મંત્રાલય પ્રીમિયમ સ્વાસ્થ્ય સેવાને જીએસટીના 12 કે 18 ટકાના સ્લેબ હેઠળ લાવી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ