એલર્ટ / આ શહેરમાં હાઈ ટાઈડની ચેતવણી, સમુદ્રમાં ઉઠી શકે છે 4.7 મીટર ઉંચી લહેરો

high tide warns in mumbai sea waves to rise 4.7 meter today

હવામાન વિભાગે ચેતવણી આપતા મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં આવનારા 4 દિવસ માટે સાવધાન રહેવા માટે કહ્યું છે. જે બાદથી તંત્રએ કમરકસી છે. ઉલ્લેખનીયછે કે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. નોંધનીય છે કે મુંબઈની સાયન વિસ્તારે ગાંધી માર્કેટ વરસાદમાં ખૂબ ચર્ચામાં હોય છે. કેમ કે અહીં સૌથી વધારે પાણી ભરાય છે. પરંતુ આ વખતે તેને પહોંચી વળવા માટે બીએમસીએ ખાસ તૈયારીઓ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ