ભારત / દારૂના વેપારમાં પણ મંદી! આ વર્ષે વેચાણની ગતિમાં જોવા મળ્યો ઘટાડો

High taxes, economic slump cause 2019 liquor sales to fall

દેશમાં એવુ લાગી રહ્યું છે કે જાણે દારૂના વેપારમાં પણ મંદીની અસર છે. ગત વર્ષે દારૂના વેચાણમાં આવેલ વધારા બાદ આ વર્ષે વેચાણ સુસ્ત જોવા મળ્યું છે. આ વર્ષે સપ્ટેમ્બરના ત્રિમાસિકમાં ભારતમાં બનેલ વિદેશી દારૂ (IMFL)નું વેચાણ માત્ર 1.4 ટકા જ વધ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ