પ્રોસેસ / દરેક વાહનો માટે જરૂરી બની HSRP, જાણી લો કેટલા રૂપિયામાં કરાવી શકાશે ઓનલાઈન રજિસ્ટ્રેશન

high security number plate is mandatory for all know how to do online registration

હવે દરેક રાજ્યના વાહનો માટે હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ (High Security Number Plate) જરૂરી બની છે. તમારી પાસે ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર તમારે હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ લગાવવી જરૂરી છે. સાથે કલર કોડ સ્ટીકરનો ઉપયોગ કરવાનું પણ જરૂરી રહેશે. જાણો કઈ જગ્યાએ કેટલા રૂપિયા ખર્ચ કરીને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકાય છે અને નંબર પ્લેટની ઝંઝટમાંથી મુક્તિ મેળવી શકાય છે.

બ્રેકિંગ ન્યૂઝ