પર્દાફાશ / હાઈસિક્યોરિટીના દાવા વચ્ચે અમદાવાદના રેલવે સ્ટેશન પર ધમધમતો દારૂનો અડ્ડો

High Security Ahmedabad Railway Station Liquor police inquiry

શહેરમાં પોલીસના ડર વગર બુટલેગરો બિનધાસ્ત દારૂ-જુગારના અડ્ડા ચલાવી રહ્યા છે. પોલીસની મીલીભગત ગણો કે પછી તેની જાણ બહાર બુટલેગરો રાજસ્થાન તેમજ અન્ય રાજ્યમાંથી વિદેશી દારૂનો જથ્થો લાવીને ઊંચી કિમતે વેચી રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ