વડોદરા / હાઇપ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ થતાં ખળભળાટ, આ રીતે ચાલતો હતો વહીવટ

High profile sex racket was caught in vadodara

સામાન્ય રીતે વોટ્સએપ નો ઉપયોગ ચેટિંગ માટે થતો હોય છે પરંતુ વડોદરામાં કઇક અલગ કિસ્સો સામે આવ્યો છે. વડોદરા શહેર પોલીસની એસ.ઓ.જી ની ટિમને શંકા હતી કે શહેરમાં ઈન્ટરનેટ ના માધ્યમથી હાઇપ્રોફાઇલ સેક્સ રેકેટ ચાલી રહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ