ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

પર્દાફાશ / મુંબઇમાં હાઇપ્રોફાઇલ સેક્સ રેકેટનો ભાંડો ફૂટ્યો, હોટલમાંથી પકડાઇ 2 ટીવી એક્ટ્રેસ અને એક બેલી ડાન્સર 

High-profile sex racket rages in Mumbai, 2 TV actresses and a belly dancer nabbed from hotel

મુંબઇની ઉપનગરી ગોરેગાંવના એક 5 સ્ટાર હોટલમાં ચાલી રહેલા દેહ વ્યાપાર રેકેટનો પાલિસે ભાંડો ફોડી નાંખ્યો છે. આ બાબતે પોલિસે એક બોલિવૂડ એક્ટ્રેસ સહિત ત્રણ છોકરીઓને પકડી છે. આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ