અમદાવાદ / મોદી સ્ટેડિયમમાં IPL જોવા જાવ તો બસમાં જવા પોલીસનો આગ્રહ: એક રોડ બંધ, પાર્કિંગનો લેવાશે ચાર્જ, ટોઇંગ માટે એક્શન પ્લાન

high police security alert in ahmedabad due to IPL cricket match 2022

અમદાવાદમાં 27 અને 29 મેના રમાનારી મેચ IPLને લઇને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ