બેઠક / તાલિબાન સાથે શાંતિ વાર્તા રદ્દ થવાને કારણે અમેરિકા હેરાન, પાકિસ્તાન જશે ડેલીગેશન

high level us dept of defense delegation to visit pakistan

અફઘાનિસ્તાનમાં તાલિબાનની સાથે શાંતિ વાર્તા રદ્દ થયા બાદ અમેરિકી રક્ષા મંત્રાલયનું એક પ્રતિનિધિમંડળ આવતા સપ્તાહે પાકિસ્તાન જશે. આ પ્રતિનિધિમંડળ પાકિસ્તાની આલાકમાન અને ટોચના સેનાના અધિકારીઓની સાથે મહત્વપૂર્ણ બેઠક કરશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ