મોટી બેઠક / દિલ્હીમાં આ મુદ્દે યોજાઈ હાઈલેવલ NSA બેઠક, કુલ 7 દેશોએ આપી મીટીંગમાં હાજરી

High Level NSA meeting held on Afghanistan issue, a total of 7 countries attended the meeting

દિલ્હીમાં આજે અપઘાનિસ્તાન મુદ્દે હાઈ લેવલ NSA બેઠક યોજાઈ છે. જેમા કુલ 7 દેશોએ હાજરી આપી છે. આ બેઠકમાં ખાસ કરીને અફઘાનિસ્તાનની સ્થિતીને લઈનેજ તેમજ ત્યા રહેતા લોકોને લઈને ચર્ચા કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ