તણાવ / LAC પર ફાયરિંગ મુદ્દે ઉચ્ચ સ્તરીય બેઠક, રાજનાથની અધ્યક્ષતાવાળી બેઠકમાં અજીત ડોભાલ સહિત આ લોકો રહેશે હાજર

High level meeting about firing on LAC

LACની સ્થિતિ પર તણાવ ઓછો થવાની જગ્યાએ સતત વધી રહ્યો છે. બન્ને દેશોના સેન્ય વચ્ચે ફાયરિંગ થયું હતુ. જેને પગલે પરિસ્થિતિ વધુ વણસે તેવા અણસાર આવી રહ્યા છે. ચીન તેની અવળચંડાઈમાંથી બહાર આવતું નથી એટલું જ નહીં તે પોતે ભૂલ કરીને આરોપ ભારત અને તેની આર્મી પર નાંખી રહ્યું છે. આ પરિસ્થિતિની નાજુકતા અને મહત્વને ધ્યાનમાં રાખીને આ અંગે પીએમને જાણ કરવામાં આવી છે. તેમજ આ સમસ્યાને લઈને હાઈ કમિશનની બેઠક યોજાવા જઈ રહી છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ