હાહાકાર / એક જ સપ્તાહમાં 26 બાળકો સહિત 50ના મોત, આ રાજ્યમાં રહસ્યમયી વાયરલનો કહેર

high fever viral spreading in west uttar pradesh many dead in agra firozabad mathura mainpur

પશ્ચિમ યુપીના અમુક વિસ્તારમાં અત્યારે વાયરલ તાવનો કહેર છે. વધુ તાવના કારણે લોકોના મોત થઈ રહ્યાં છે. સ્વાસ્થ્ય વિભાગના સત્તાવાર આંકડા મુજબ, છેલ્લાં એક અઠવાડિયામાં આગ્રા, ફિરોઝાબાદ, મથુરા, મૈનપુરી, એટા અને કાસગંજ જિલ્લામાં 50 લોકોના મોત વધુ તાવ, ડીહાઈડ્રેશન અને પ્લેટલેટ કાઉન્ટમાં અચાનક ઘટાડાના કારણે થયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ