ઝાટકણી / અદાલતની પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવા બદલ હાઈકોર્ટે સુરત મનપા અને કમિશનરનો ઉધડો લીધો, ચોખ્ખે ચોખ્ખું સંભળાવી દીધું

High Court slams Surat Municipal Corporation and Commissioner for interfering in court process

વ્યક્તિ વિશેષને ફાયદો પહોંચાડવા ટાઉન પ્લાનિંગમાં ફેરફાર કરવા બદલ ગુજરાત હાઇકોર્ટે સુરત મનપા અને કમિશનર શાલિની અગ્રવાલનો ઉધડો લીધો હતો.

બ્રેકિંગ ન્યૂઝ