મહત્વનો આદેશ / છુટાછેડા મામલે હાઈકોર્ટનો મોટો ચુકાદો, પૂર્વ પતિને દર મહિને 3 હજારનું ગુજારા ભથ્થું આપે મહિલા

High court ruling in divorce case, woman pays alimony of Rs 3,000 per month to ex-husband

બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ ખંડપીઠે પત્નીને તેના પૂર્વ પતિને દર મહિને 3000નું નિર્વાહ ભથ્થું ચૂકવવાનો આદેશ આપ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ