ઝટકો / હાઇકોર્ટે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની આગોતરા જામીન અરજી ફગાવી

High Court rejected Hardik Patel bail plea

કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને વધુ એક વખત ઝટકો લાગ્યો છે. હાઇકોર્ટે હાર્દિક પટેલની આગોતરા જામીનની અરજી ફગાવી દીધી છે. રાજ્ય સરકારે હાર્દિક પટેલની અરજીનો વિરોધ કર્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ