VTV વિશેષ / હાઈકોર્ટે અતિ મહત્વના દરિયાઈ સુરક્ષાના ELF રડાર પ્રોજેક્ટ ઉપર મુક્યો સ્ટે; જાણો શું છે આખો કેસ

High court puts stay on the highly important naval safety ELF radar project due to environmentalists claims

કોરોના વાઇરસના 'પેનિક'માં અને તેની તકેદારીમાં એક અતિ મહત્ત્વના સમાચાર દબાઈ ગયા છે. હકીકતમાં આ સમાચાર પ્રત્યેક અખબારની હેડલાઈન બનવા જોઈતા હતા. માર્ચ ૧૧, ૨૦૨૦ના રોજ તેલંગાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રાઘવેન્દ્રસિંહ ચૌહાણ અને જસ્ટિસ અભિષેક રેડ્ડીની બેન્ચે ભારતની દરિયાઈ સીમાની સુરક્ષા માટે દેશની નૌસેના માટે બહુમૂલ્ય અને અનિવાર્ય એવા ઇએલએફ રડાર પ્રોજેક્ટ ઉપર સ્ટે આપ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ