કોર્ટ / પૂર્વ IPS સંજીવ ભટ્ટ સામેના કેસની ટ્રાયલ 9 મહિનામાં પૂર્ણ કરવા હાઈકોર્ટનો આદેશ

High court orders to complete trial of former IPS Sanjeev Bhatt in 9 months

પૂર્વ IPS સંજીવ ભટ્ટની FIR કોપીની માંગણી કરતી અરજીને હાઈકોર્ટે રાખી ગ્રાહ્ય. હાઈકોર્ટે આપ્યા આદેશ,9 મહિનાના સમયગાળામાં પૂર્ણ કરો સુનાવણી.હવે સપ્તાહમાં બે દિવસ ચાલશે સુનાવણી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ