બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / High Court order to speed up criminal cases against leaders

SHORT & SIMPLE / ગુજરાત હાઇકોર્ટ આકરા પાણીએ: નેતાઓ સામેના ક્રિમિનલ કેસને ઝડપી ચલાવવા આપ્યા આદેશ

Malay

Last Updated: 03:20 PM, 21 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યના નેતાઓ સામેના ક્રિમિનલ કેસ મુદ્દે ગુજરાત હાઈકોર્ટ આકરા પાણીએ, નેતાઓ સામેના ક્રિમિનલ કેસો ઝડપી ચલાવવા આદેશ.

 

  • નેતાઓ સામેના કેસને લઇ HCનું કડક વલણ
  • નેતાઓ સામેના કેસની ટ્રાયલ પૂર્ણ કરવા HCનું સૂચન
  • કેસનો વિગતવાર રિપોર્ટ રજૂ કરવા HCનો આદેશ

રાજ્યના નેતાઓ સામેના ક્રિમિનલ કેસ મામલે ગુજરાત હાઈકોર્ટે કડક વલણ અપાનાવ્યું છે. હાઇકોર્ટે નેતાઓ સામે ક્રિમિનલ કેસ ઝડપી ચલાવવાનો આદેશ આપ્યો છે. સાથે જ હાઇકોર્ટે નેતાઓ સામેના ક્રિમિનલ કેસનો વિગતવાર રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. હાઇકોર્ટે પૂછ્યું કે, આટલા સમય સુધી નેતાઓ સામેના કેસ પેન્ડિંગ કેમ રહે છે?

સુપ્રીમ કોર્ટ પણ આપી ચૂકી છે આદેશ
આ સાથે જ હાઇકોર્ટે ક્રિમિનલ કેસોનું ટ્રાયલ ઝડપી પૂર્ણ કરવા સૂચન કર્યું છે. રાજ્યમાં નેતાઓ સામેના કેસોનું ટ્રાયલ ઝડપી પૂર્ણ થાય તેની તકેદારી રાખવા હાઈકોર્ટે સૂચન કર્યું છે. મહત્વનું છે કે, દેશમાં નેતાઓ સામેના ક્રિમિનલ કેસો ઝડપી ચલાવવા સુપ્રીમકોર્ટ પણ આદેશ આપી ચૂકી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad news Criminal Cases High Court અમદાવાદ ન્યૂઝ ક્રિમિનલ કેસ ગુજરાત હાઇકોર્ટ SHORT & SIMPLE
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ