સૂચના / કોરોના મહામારીમાં હાઇકોર્ટે રૂપાણી સરકારને આપ્યાં આ 20 મહત્વના નિર્દેશ, તમે પણ ફોલો અપ રાખજો

High court highlights 20 points to Gujarat govt to consider while battling covid 19 crisis

કોરોના મહામારીમાં ગુજરાત રાજ્યની સ્થિતિ સતત વિકટ બનતા મામલો હાઈકોર્ટના દ્વારે પહોંચ્યો હતો. કોરોના સ્થિતિને કાબૂમાં લેવા માટે સરકારે કેટલાક મહત્વના નિર્દેશ આપ્યા છે. આ નિર્દેશ તમે પણ ધ્યાનમાં રાખો જેથી સરકાર કોરોના સામે યોગ્ય પગલા ભરી રહી છે કે કેમ તે તમે પણ જોઈ અને જાણી શકો. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ