અમદાવાદ / જૂની વીએસ હોસ્પિટલ તોડી પાડવા મામલે હાઈકોર્ટે આપ્યો વચગાળાનો સ્ટે

high court gives interim stay on demolition of old VS hospital

અમદાવાદની જૂની VS હોસ્પિટલને તોડી પાડવાના મામલે હાઈકોર્ટે રોક લગાવી છે. જૂની VS હોસ્પિટલને તોડી પાડવાના મામલ હાઈકોર્ટે વચગાળાનો સ્ટે આપ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ