રાજકોટ / સૌરાષ્ટ્ર યુનિ.ના માટી કૌભાંડ મામલે હાઈકોર્ટ એક્શનમાં: આપ્યા તપાસના આદેશ, 28 ફેબ્રુઆરી સુધીમાં રિપોર્ટ જમા કરાવવો

High Court action in Saurashtra University soil scam case: Order of inquiry given

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્પોર્ટસ કોમ્પલેક્ષ પાસે બ્યુટીફિકેશનમાં માટી કૌભાંડ મામલે હાઈકોર્ટ એક્શનમાં, ટ્રેક્ટર સાથે કારના 7 લાખ રૂપિયાનું બિલ મુકીને આચરવામાં આવ્યું હતું કૌભાંડ 

બ્રેકિંગ ન્યૂઝ