હેલ્થ / જંક ફૂડના વધારે પડતા સેવનથી બાળકોમાં થઇ શકે ફૂડ એલર્જી, જાણો કેમ

high consumption of junk food responsible for food allergies in children

એક નવા રિસર્ચ અનુસાર, એડવાન્સ ગ્લિકેશેન એન્ડ પ્રોડક્ટ (AGES) નું ઉચ્ચ સ્તર બાળકોમાં ફૂડ એલર્જી સાથે જોડાયેલું છે. ઇટલીની યૂનિવર્સિટી ઓફ નેપલ્સ ફેડરિકો દ્વારા કરવામાં આવેલા એક રિસર્સમાં ખુલાસો થયો છે કે એ બાળકો જે વધુ પડતું જંક ફુડનું સેવન કરે છે એમનામાં ફૂડ એલર્જી થવાનો ખતરો વધારે રહે છે. 

બ્રેકિંગ ન્યૂઝ