બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / આરોગ્ય / high cholesterol symptoms hands skin eyes change know everything

ચેતી જજો! / કોલેસ્ટ્રોલ વધવાનો સંકેત આપે છે શરીરના આ 3 અંગ, દેખાવવા લાગે છે આટલા ફેરફાર

Arohi

Last Updated: 06:15 PM, 28 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે જાણો છો કે કોલેસ્ટ્રોલ વધવા પર શરીરના ત્રણ ભાગમાં ફેરફાર જોવા મળે છે. તેમાં આંખ, કાન અને સ્કિનનો સમાવેશ થાય છે.

  • કોલેસ્ટ્રોલ વધવાના લક્ષણ 
  • શરીરમાં થાય છે આ ફેરફાર 
  • જરૂર જાણી લો નહીં તો વધશે મુશ્કેલી 

ખરાબ જીવનશૈલીના કારણે હાઈ કોલેસ્ટ્રોલ સામાન્ય બની ગયું છે. આવી સ્થિતિમાં તેને કંટ્રોલ કરવા માટે તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવે છે. પરંતુ કોલેસ્ટ્રોલ વધવાથી શરીરમાં કેવા કેવા ફેરફારો થાય છે તે બહુ ઓછા લોકો જાણતા હશે. ચાલો જાણીએ કે કોલેસ્ટ્રોલ વધવાને કારણે શરીરના કયા 3 ભાગોમાં ફેરફાર જોવા મળે છે.

આ કારણોથી વધે છે કોલેસ્ટ્રોલ 
એવું માનવામાં આવે છે કે વધુ ટ્રાન્સ ફેટ અને કોલેસ્ટ્રોલ યુક્ત ખોરાક લેવાથી આ સમસ્યા લોકોને પોતાનો શિકાર બનાવી શકે છે. આ સાથે, સ્થૂળતા, ધૂમ્રપાન અને કેટલીક દવાઓના સેવનથી શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધવાની સંભાવના છે.

કોલેસ્ટ્રોલના લક્ષણોને સમજવું જરૂરી 

  • કોલેસ્ટ્રોલ વધવાની સાથે આંખોમાં પણ બદલાવ આવવા લાગે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે કોલેસ્ટ્રોલ વધે છે, ત્યારે દર્દીઓ આંખના કોર્નિયાના બહારના ભાગની ઉપર અથવા નીચે વાદળી અથવા સફેદ રંગના સ્પોર્ટ જેવું કંઈક દેખાય છે. આવી સ્થિતિમાં, તમારે ચોક્કસપણે તમારા કોલેસ્ટ્રોલની તપાસ કરાવવી જોઈએ.
  • આ સિવાય જો તમારી ત્વચાનો રંગ બદલાવા લાગે છે તો થોડા સાવધાન રહો કારણ કે આ પણ કોલેસ્ટ્રોલ વધવાનો સંકેત છે.
  • જો તમને પણ તમારા હાથમાં દુખાવો છે. તો તમારે ધ્યાન આપવું જોઈએ. એવું માનવામાં આવે છે કે વારંવાર હાથનો દુખાવો એ યોગ્ય લક્ષણ નથી.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ