ચેતજો! / પગમાં દેખાય આવા લક્ષણ તો સમજી જજો ખતરનાક રૂપે વધી ગયું છે કૉલેસ્ટ્રોલ લેવલ, સારવાર જરૂરી

high cholesterol signs in your leg symptoms peripheral artery disease

હેલ્ધી શરીર માટે કોલેસ્ટ્રોલની વધુ જરૂર પડે છે. કોલેસ્ટ્રોલ કોશિકાઓના નિર્માણમાં મહત્વની ભૂમિકા નિભાવે છે, પરંતુ શરીરમાં કોલેસ્ટ્રોલનુ લેવલ વધુ હોવાથી અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ