બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / high bad cholesterol control food how to lower cholesterol with diet

Health Tips / હાર્ટને રાખો હેલ્ધી: નસોમાં જામી ગયેલા કોલેસ્ટ્રોલને કાઢી ફેંકશે આ ચીજ, આજથી જ ખાવાનું કરો શરૂ

Premal

Last Updated: 05:59 PM, 10 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના સમયમાં લોકોની વચ્ચે કોલેસ્ટ્રોલની બિમારી ઝડપથી વધી રહી છે. કોલેસ્ટ્રોલ કોશિકાઓમાં મળતો મોમ જેવો પદાર્થ હોય છે.

  • શું શરીરમાં કોલેસ્ટ્રોલ વધી રહ્યું છે?
  • હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી જીવલેણ બિમારીઓ થઇ શકે
  • ડાયટમાં કોલેસ્ટ્રોલ ઘટાડતી વસ્તુઓને એડ કરો

કોલેસ્ટ્રોલ વધે તો શરીરને થાય છે નુકસાન

આ શરીર માટે જરૂરી છે, પરંતુ જો કોલેસ્ટ્રોલ વધવા લાગે તો શરીરને નુકસાન પહોંચાડે છે. જેનુ લેવલ વધતા હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી જીવલેણ બિમારીઓ થઇ શકે છે. આ બિમારીથી પીડિત લોકોને પોતાના ડાયટમાં કોલેસ્ટ્રોલ ઘટાડતી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ. 

બ્રોકલી કોલેસ્ટ્રોલથી પીડિત લોકો માટે ખૂબ સારું 

બ્રોકલીમાં ઘુલનશીલ ફાઈબર હોય છે, જેના કારણે આ કોલેસ્ટ્રોલથી પીડિત લોકો માટે ખૂબ સારું છે. બ્રોકલીમાં રહેલ ફાઈબર બાઈલ એસિડ સાથે મળીને શરીરમાંથી કોલેસ્ટ્રોલને બહાર કાઢવામાં મદદ કરે છે. કેળમાં પોટેશિયમ, ફાઈબર, ફોલેટ અને કેલ્શિયમ જેવા તત્વ પુષ્કળ માત્રામાં હોય છે. 

ફૂલાવરમાં ઘણા બધા પ્લાન્ટ સ્ટેરોલ્સ થાય છે

આ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને હાર્ટ એટેકના જોખમને ઘટાડે છે. ફૂલાવરમાં ઘણા બધા પ્લાન્ટ સ્ટેરોલ્સ થાય છે, જે એક પ્રકારના લિપિડ છે. આ લિપિડ્સ આંતરડાને કોલેસ્ટ્રોલને શોષવાથી રોકે છે. મૂળામાં એન્થોસાયનિન હોય છે, જે કોલેસ્ટ્રોલ ઘટાડે છે. ગાજર પણ બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને તમારા હાર્ટના હેલ્થનો ખ્યાલ રાખે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Bad Cholesterol Carrot broccoli high cholesterol હાઈ કોલેસ્ટ્રોલ Health Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ