જમ્મૂ-કાશ્મીર / ઘાટીમાં પાક સમર્થિત આતંકી કરી શકે છે હુમલો, સેના હાઇ એલર્ટ પર

High alert sounded at security bases in Jammu and Kashmir

જમ્મૂ-કાશ્મીરમાં ભારતીય સેનાને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે. જમ્મૂ-કાશ્મીરમાં ફિદાયીન હુમલાના ઇનપુટ મળતાં હાઇવે સહિત અનેક જિલ્લામાં સેનાને એલર્ટ કરાઇ છે. ગુપ્તચર એજન્સીને પાકિસ્તાન સમર્થિત આતંકીઓ હુમલો કરે તેવી ઇનપુટ મળતાં સેનાને એલર્ટ કરવામાં આવી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ