સતર્ક / ગુજરાતની તમામ બૉર્ડર પર હાઇઍલર્ટ: સાત દિવસ સુધી ચાલશે વિશેષ અભ્યાસ, BSF થઈ સતર્ક

High alert on all borders of Gujarat: Special exercise will last for seven days, BSF on high alert

પાકિસ્તાનને અડીને આવેલ કચ્છ બોર્ડર સહિતની અન્ય તમામ બોર્ડર પર બીએસએફ દ્વારા અલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે કચ્છ સહિત ગુજરાતની તમામ સરહદે એલર્ટ આપવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ