આશંકા / દિલ્હીમાં હાઈ એલર્ટ, આતંકી હુમલાના ઈનપુટ્સ મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ થઈ સતર્ક

High Alert In Capital Security Agencies Attentive

26 જાન્યુઆરીએ આતંકી સંગઠન દિલ્હી, અયોધ્યા અને બોધગયામાં હુમલો કરવાની તૈયારીમાં છે. રોહિંગ્યા ઘૂસપેઠીઓનું એક ગ્રૂપ અનેક જગ્યાએ હુમલો કરવાની તૈયારીઓમાં હોવાની માહિતી મળતાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ