છેતરપીંડી / ઈન્સ્ટાગ્રામ પર HI મેસેજ આવ્યો અને શરૂ થયું કાવતરું: વિધવા પાસે પહેલા કેશ પછી દાગીના મંગાવ્યા, સુરતનો આંખ ઉઘાડનારો કિસ્સો

HI message came on Instagram and conspiracy started: Widow first asked for cash then jewelry, an eye-opening case from Surat

આજકાલ સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવી વિશ્વાસઘાત કરવાના અનેક બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે આવો જ એક બનાવ સુરતમાં બનવા પામ્યો છે. જેમાં ઠગબાજે વિધવા સાથે રૂપિયા 12.15 લાખની છેંતરપીડી કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ