રાજકોટ / બાળકોમાં HFMD વાયરસને લઇ વિના મૂલ્યે દવાનું વિતરણ કરાશે 

 HFMD virus in children Medicine will be distributed free of charge

રાજકોટમાં નાના બાળકોમાં HFMD એટલે કે હેન્ડ ફૂટ ચાઈલ્ડ વાયરસ જોવા મળ્યો છે. જેના કારણે રાજકોટ મહાનગર પાલિકાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. જેમાં 21 આરોગ્ય કેન્દ્ર અને 340 આંગણવાડીઓમાં વિના મૂલ્યા દવાનું વિતરણ કરાશે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ